# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYhEJkmknFs
- **Gondola URL:** https://gondola.cc/posts/65651250-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/27a27ec190.jpg
- **Posted:** 2026-05-19T10:19:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વિજાપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે પટેલ કામિનીબેન અને ઉપપ્રમુખ તરીકે બીનાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને પક્ષના નેતાના નામોની પણ જાહેરાત કરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

👇 સંપૂર્ણ વિગત માટે નીચે વાંચો:
🔹 પ્રમુખ: પટેલ કામિનીબેન ભરતભાઈ
🔹 ઉપપ્રમુખ: બીનાબેન પ્રિતેશભાઈ પટેલ
🔹 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: હિતેન્દ્રસિંહ પરમાર
🔹 દંડક: દયનીય બારોટ
🔹 પક્ષના નેતા: ગૌરવ દેસાઈ

નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન!

#Vijapur #Mehsana #VijapurNagarpalika #BreakingNewsGujarati #GujaratPolitics #GujaratiNews
#Nagarpalika #NitinPatel #BJPGuajrat #CongressGujarat #GujaratNews #PoliticsUpdate
#TrendingNow #ViralNews #SamacharDiary24x7 #GujaratSamachar #LatestNews #LocalNews

## Stats

- **Views:** 8,506
- **Likes:** 224
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

politicsupdate, congressgujarat, samachardiary24x7, gujaratpolitics, vijapurnagarpalika, nitinpatel, viralnews, gujaratnews, gujaratinews, vijapur, localnews, mehsana, nagarpalika, bjpguajrat, breakingnewsgujarati, trendingnow, latestnews, gujaratsamachar

---
Copyright (c) Gondola