# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYhBtlCDJno
- **Gondola URL:** https://gondola.cc/posts/65651251-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/66c4d07a98.jpg
- **Posted:** 2026-05-19T09:58:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સરખેજ-બાવળા હાઇવે પર આવેલી ખાન��ી કંપનીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ગાડીઓ અને ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે.

સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ આગ એટલી વિકરાળ છે કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

 વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ પળેપળની અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો!

#AhmedabadNews #SarkhejBavlaHighway #Moraiya #Changodar #AhmedabadFire #BreakingNewsGujarat #GujaratiNews #LiveNewsGujarat
#FireAccident #ChemicalFactoryFire #SDFire #LatestUpdate #TrendingNews #ShortsGujarat #ViralVideo #GujaratPolice #FireBrigade

## Stats

- **Views:** 14,818
- **Likes:** 600
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

latestupdate, sdfire, chemicalfactoryfire, ahmedabadfire, livenewsgujarat, gujaratpolice, trendingnews, moraiya, gujaratinews, ahmedabadnews, viralvideo, breakingnewsgujarat, fireaccident, sarkhejbavlahighway, changodar, firebrigade, shortsgujarat

---
Copyright (c) Gondola