# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYgluLfEw5G
- **Gondola URL:** https://gondola.cc/posts/65651259-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5266bd6fa8.jpg
- **Posted:** 2026-05-19T05:55:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

**બ્રેકિંગ ન્યૂઝ**
મહેસાણા

કડીમાં નીતિન પટેલનો કોંગ્રેસ પર કટાક્ષ, કોંગ્રેસની બેટરી સાવ ડાઉન ગણાવી

કડી વિધાનસભા દ્વારા આયોજિત 'અભિવાદન સમારંભ'માં નીતિન પટેલે કર્યું સંબોધન

ભાજપના કાર્યકર્તાઓને ચાર્જ રાખવા અંગે વાહનની બેટરીનું આપ્યું રસપ્રદ ઉદાહરણ

ચૂંટણી સમયે જ દેખાતી કોંગ્રેસની બેટરી સાવ ડિસ્ચાર્જ થઈ ગઈ હોવાનો આક્ષેપ

રાહુલ ગાંધી કોંગ્રેસની બેટરીમાં ડિસ્ટિલ વોટર નાખવાનો પ્રયાસ કરે છે પણ ગાડી ચાલતી નથી

ભાજપની સક્રિયતાનો શ્રેય જનસંઘના સમયના સંઘર્ષ અને રામ મંદિર આંદોલનને આપ્યો

સોમનાથથી અયોધ્યાની રથયાત્રાના સફળ આયોજનનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો

#Kadi #NitinPatel #Congress #RahulGandhi #BJP #PoliticalNews #SamacharDiary

## Stats

- **Views:** 320
- **Likes:** 24
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

kadi, congress, bjp, rahulgandhi, politicalnews, samachardiary, nitinpatel

---
Copyright (c) Gondola