# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYgkHWvAMbi
- **Gondola URL:** https://gondola.cc/posts/65651260-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3e44bea03b.jpg
- **Posted:** 2026-05-19T05:41:08.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કડી

કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના જ નેતાઓ પર વિફર્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિવાદન સમારંભમાં આપી આકરી શિખામણ

મોદી સાહેબ અને કમળના નિશાન પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે

તૈયાર ભાણે જમવા આવેલા નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષો યાદ કરાવ્યા

1990માં કડી અને હાજીપુરમાં ચૂંટણી પ્રચાર વખતે થયેલા પથ્થરમારાનો કિસ્સો વાગોળ્યો

માત્ર મીઠો આવકાર આપવાથી નહીં, નક્કર કામ કરવાથી જ પ્રજાનો વિશ્વાસ જીતાય

આજનું કામ કાલ પર ન છોડવાની આપી સલાહ, કહ્યું- 'કાલ કદી ઉગતી નથી'

કડીના ચંપાબા ટાઉન હોલ ખાતે યોજાયો હતો જંગી વિજયનો અભિવાદન સમારંભ

#Kadi #NitinPatel #BJP #PoliticalNews #GujaratPolitics #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 825
- **Likes:** 45
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

kadi, bjp, gujaratpolitics, politicalnews, samachardiary, nitinpatel, breakingnews

---
Copyright (c) Gondola