# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYeJrhxDTJ1
- **Gondola URL:** https://gondola.cc/posts/65651267-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/22e3330244.jpg
- **Posted:** 2026-05-18T07:10:27.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વાવ,થરાદ...

લાઈક અને ફોલોઅર્સની ઘેલછામાં વધુ એક જોખમી સ્ટંટ, થરાદમાં સર્જાયો અકસ્માત...

​રીલ બનાવવાના ચક્કરમાં થરાદમાં રિક્ષાએ પલટી મારી...

વીડિયો વાયરલ કરવા જતા અચાનક રિક્ષા બેકાબૂ થઈને રોડ પર પલટી મારી ગઈ....

રીક્ષા ચાલક અને બાજુમાં બેઠેલા યુવકની બેદરકારી આવી સામે....

મોટો અકસ્માત છતાં તમામ યુવકોનો આબાદ બચાવ, ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા...

​ફેમસ થવાના ચક્કરમાં યુવાનો પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકતા હોવાની ચર્ચા...

વાહન ચલાવતી વખતે સ્ટંટબાજી કે બેદરકારી ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસની ચેતવણી.....

#Tharad #ViralVideo #ReelStunt #Accident #TrafficSafety #BreakingNews #SamacharDiary #newskin #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viral #viralpost #viralreels #viralreelsfb #viralreelschallenge #viralshorts #viralreelsシ #viralchallenge #viralvideochallenge #viralreelsfacebook #viralphotochallenge

## Stats

- **Views:** 7,788
- **Likes:** 333
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

breakingnews, newsupdate, newsalert, newskin, viral, tharad, viralvideo, newseason, viralreelsfb, newsingle, newspaper, viralreelsfacebook, viralchallenge, samachardiary, accident, viralreelsシ, newseries, reelstunt, newsletter, viralshorts, trafficsafety, viralreelschallenge, viralvideochallenge, viralreels, newstoday, viralpost, viralphotochallenge, newsfeed

---
Copyright (c) Gondola