# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYeDmxjjRuV
- **Gondola URL:** https://gondola.cc/posts/65651269-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/155ee54032.jpg
- **Posted:** 2026-05-18T06:17:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા

કડીમાં બનાવટી વિદેશી દારૂ પકડવાનો કેસ

નકલી દારુ બનાવનાર મહેન્દ્રસિંહ ઝાલા અને વિજયજી ઠાકોર ઝડપાયા

મહેન્દ્રસિંહ ઝાલા અને વિજયજી ઠાકોર 05 દિવસના રિમાન્ડ પર

કડીના બુડાસણ ગામે રહેણાંક મકાનમાં ચાલતી હતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી.

કડી પોલીસ અને મહેસાણા એલ.સી.બી.એ દરોડા પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા

બનાવટી દારૂ, આલ્કોહોલિક કેમિકલ અને પેકિંગ સામગ્રી સહિત કુલ રૂ. ૧૫,૧૩,૧૧૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

મહેન્દ્રસિંહ ઝાલા અને વિજયજી ઠાકોર નામના બે આરોપીઓ પોલીસ ગિરફ્તમાં

અન્ય બે વોન્ટેડ આરોપીઓ ગગન પટેલ અને હર્ષદ વાઘેલાને પકડવા પોલીસના ચક્રો ગતિમાન

બંને વોન્ટેડ આરોપીઓનો અગાઉ પણ પ્રોહીબિશનના ગુનાઓમાં રહ્યો છે ગુનાહિત ઇતિહાસ

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી

#Kadi #Mehsana #FakeLiquor #LCB #PoliceRaid #BreakingNews #SamacharDiary #newshoes #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #NewsUpdate #newsletter #viral #viralpost #viralreels #viralchallenge #viralreelsfacebook #viralreelsシ #viralvideochallenge #viralphotochallenge #viralreelschallenge #viralshorts #viralreelsfb

## Stats

- **Views:** 8,495
- **Likes:** 364
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, viralshorts, viralreelschallenge, viralvideochallenge, viralreels, newshoes, newstoday, viralpost, viralphotochallenge, policeraid, fakeliquor, newsfeed, lcb, breakingnews, newsupdate, newsalert, kadi, viral, newseason, mehsana, viralreelsfb, newsingle, newspaper, viralreelsfacebook, viralchallenge, samachardiary, viralreelsシ, newseries

---
Copyright (c) Gondola