# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYbhslbksh8
- **Gondola URL:** https://gondola.cc/posts/65651280-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a8ff9610da.jpg
- **Posted:** 2026-05-17T06:42:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

Madhya Pradesh ના રતલામ નજીક
રાજધાની એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

ત્રિવેન્દ્રમ–હજરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના
B-1 કોચમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતા
ટ્રેનને તાત્કાલિક રોકી
તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડ અને તંત્રએ
ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

#RajdhaniExpress #TrainFire #Ratlam #BreakingNews #IndiaNews #RailwayNews #SamacharDiary

## Stats

- **Views:** 1,532
- **Likes:** 48
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

indianews, railwaynews, trainfire, samachardiary, ratlam, rajdhaniexpress, breakingnews

---
Copyright (c) Gondola