# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYZIKoMjl1f
- **Gondola URL:** https://gondola.cc/posts/65651284-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ed496642b7.jpg
- **Posted:** 2026-05-16T08:20:57.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કડી

કડીના બુડાસણ ગામેથી ઝડપાઈ ડબ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી

રહેણાંક મકાનમાં ધમધમતી ડુબલીકેટ દારૂની ફેક્ટરી પર LCBનો સપાટો

કડી-છત્રાલ હાઇવે રોડ નજીક આવેલા મકાનમાં ચાલતી ફેક્ટરી ઝડપી પાડી.

ડુબલીકેટ 150 પેટી વિદેશી દારૂ અને ઇથેનોલ, દારૂ બનાવવાનો સરસામાન LCB એ ઝડપ્યો

એલસીબી (LCB) ટીમની તપાસ અને આગળની કામગીરી હાલ ચાલુ.

#Kadi #LCB #DuplicateLiquor #PoliceRaid #BreakingNews #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 3,792
- **Likes:** 192
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, kadi, duplicateliquor, policeraid, samachardiary, lcb, breakingnews

---
Copyright (c) Gondola