# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYYzfWRjtL0
- **Gondola URL:** https://gondola.cc/posts/65651288-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/50a6de0b8a.jpg
- **Posted:** 2026-05-16T05:20:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

Ahmedabad ગ્રામ્ય LCBએ
ડફેર ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

ઘરફોડ અને વાહન ચોરી કરતી ગેંગના
ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી
ચોરીના 4 મોટરસાયકલ, દાગીના અને રોકડ મળી
₹1.99 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

આરોપીઓ સામે અગાઉથી પણ
અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

#Ahmedabad #LCB #CrimeNews #DaferGang #PoliceAction #BreakingNews #GujaratNews #samachar #news #viral #reel #SamacharDiary

## Stats

- **Views:** 25,492
- **Likes:** 805
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

dafergang, samachardiary, policeaction, lcb, breakingnews, gujaratnews, crimenews, viral, samachar, news, reel, ahmedabad

---
Copyright (c) Gondola