# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYWYgl8jOdi
- **Gondola URL:** https://gondola.cc/posts/65651295-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5a2a3dc727.jpg
- **Posted:** 2026-05-15T06:46:00.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ખંભાળિયામાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ગઈકાલે રાત્રે લોકડાયરામાં કલાકાર ગોપાલ સાધુ ઉપર નોટોનો ઢગલો કરી દેવામાં આવ્યો. 

આયોજકોએ જાહેરાત કરી છે કે કાર્યક્રમના સંચાલનનો ખર્ચ કાઢ્યા બાદ, જે પણ રકમ અને દાન બચશે તે તમામ આહીર ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવશે.

આ ડાયરામાં થયેલી લાખોની આવકનો ઉપયોગ અમદાવાદમાં ગુજરાત આહીર કન્યા છાત્રાલય અને શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે કરવામાં આવશે.

#Khambhalia #GopalSadhu #LokDayro #GujaratiCulture #Donation #Education #GujaratNews #SamacharDiary #NEWS

## Stats

- **Views:** 3,736
- **Likes:** 264
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

lokdayro, gopalsadhu, samachardiary, donation, khambhalia, gujaratnews, news, education, gujaraticulture

---
Copyright (c) Gondola