# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYWJ4mSjGhl
- **Gondola URL:** https://gondola.cc/posts/65651298-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e40ca87fc5.jpg
- **Posted:** 2026-05-15T04:38:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

Jamnagar માં
તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.

40 વર્ષથી રહેતા પોતાના આશ્રયસ્થાનને બચાવવા
વૃદ્ધ દંપતી લાચાર હાલતમાં જોવા મળ્યું હતું.

દંપતીએ તંત્ર સામે કહ્યું —
“અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે કરવું હોય એ કરો.”

બુલડોઝર કાર્યવાહી દરમિયાન
ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

#Jamnagar #BulldozerAction #BreakingNews #GujaratNews #ViralVideo #SamacharDiary @jamnagar_police_ @_gujarat_police_cops_

## Stats

- **Views:** 5,439
- **Likes:** 180
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

gujaratnews, viralvideo, bulldozeraction, samachardiary, jamnagar, breakingnews

---
Copyright (c) Gondola