# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYUR-a_AMNG
- **Gondola URL:** https://gondola.cc/posts/65651308-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3aa573ebdd.jpg
- **Posted:** 2026-05-14T11:10:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરત : લસકાણા પોલીસ સ્ટેશનના PI દ્વારા મોબાઈલ સ્નેચિંગની કરાઈ ડેમો કાર્યવાહી

પોલીસ ટીમ પાસે જ કરાવાયા મોબાઈલ સ્નેચિંગના બનાવ, 

આરોપીઓ કેવી રીતે પળવારમાં મોબાઈલ છીનવી ફરાર થાય છે તેનું કરાયું પ્રેક્ટિકલ ડેમો

શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ રોકવા અને પોલીસ સ્ટાફને સતર્ક બનાવવા માટે હાથ ધરાઈ ખાસ તાલીમ

જાહેરમાં સાવચેત રહેવા અને મોબાઈલ ઉપયોગ સમયે સુરક્ષા રાખવા પોલીસે નાગરિકોને આપી અપીલ

#Surat #LaskanaPolice #MobileSnatching #PoliceAwareness #CrimePrevention #GujaratNews #BreakingNews #SamacharDiary #NEWS #CCTV @gujaratpolice_ @SUARTPOLICE

## Stats

- **Views:** 23,604
- **Likes:** 461
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

gujaratnews, mobilesnatching, news, laskanapolice, surat, policeawareness, samachardiary, crimeprevention, cctv, breakingnews

---
Copyright (c) Gondola