# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY306UdAUS8
- **Gondola URL:** https://gondola.cc/posts/65940748-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/916672ecca.jpg
- **Posted:** 2026-05-28T06:29:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

Kadi તાલુકા પંચાયત આગળ
ગેસ પાઇપલાઇન ફાટતા
ભયાનક આગ લાગી છે. 🚨🔥

પીવાના પાણીની લાઇનનું સમારકામ દરમિયાન
અચાનક ગેસ લાઇન તૂટી જતા
આગ ભભૂકી ઉઠી હતી. ⚠️

આ ઘટનામાં
બે લોકો ઇજાગ્રસ્ત થતા
તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 🚑

ઘટનાની જાણ થતા
ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
આગ કાબૂમાં લીધી હતી.

#Kadi #FireIncident #GasPipeline #BreakingNews #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 201
- **Likes:** 419
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, kadi, fireincident, samachardiary, gaspipeline, breakingnews

---
Copyright (c) Gondola