# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DY1huBsiRGv
- **Gondola URL:** https://gondola.cc/posts/65940790-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/11ad16d1f6.jpg
- **Posted:** 2026-05-27T09:02:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં ATM કાર્ડ બદલીને લાખોની છેતરપિંડી કરતી ગેંગ
જુહાપુરા, મકરબા અને જોધપુરમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ૭ ગુના નોંધાયા
મદદ કરવાના બહાને ગઠિયાઓ સેકન્ડોમાં ડેબિટ કાર્ડ અદલાબદલી કરી લે છે
નજર ચૂકવી પિન નંબર મેળવીને લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાય છે
પોલીસે ગઠિયાઓને પકડવા અલગ-અલગ ATMના CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી

#Ahmedabad #ATMFraud #CyberCrime #DebitCard #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 10
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

debitcard, ahmedabad, atmfraud, cybercrime, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola