# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY1QQ3CkpVd
- **Gondola URL:** https://gondola.cc/posts/65940803-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/87e081e7f0.jpg
- **Posted:** 2026-05-27T06:30:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દાહોદમાં ધોળાદિવસે  આંગણીયા પેઢીના કર્મચારી જોડે કરોડોની સનસનાટીભરી લૂંટ.! 

પટેલ  બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢી નો કર્મચારી લૂંટાયો 

દાહોદ APMC માર્કેટના વેરહાઉસ પાસે બની લૂંટની ઘટના

 નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા ૬ લૂંટારૂઓ ફરાર

લૂંટારૂઓએ  હુમલો કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર

ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું

લૂંટ કરીને ભાગતા લુટારુઓ CCTV કેમેરામાં કેદ

કેટલી રકમ ની લૂંટ થઈ તે હાલ સ્પષ્ટ નથી થયું

 સ્થાનિક પોલીસ સાથે DYSP, LCB, SOG સહિતની ટીમો તપાસ માં જોડાઈ

આરોપીઓની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ.

#Dahod #Loot #Angadia #CrimeNews #BreakingNews #SamacharDiary #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsシシ #viralreelsfbpage #viralreelsfbreels #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

## Stats

- **Views:** 3,121
- **Likes:** 147
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newseason, viralreelsfb, newsingle, newspaper, viralreelsfacebook, samachardiary, viralreelsシシ, viralreelsシ, newseries, newsongs, viralreelsfacebookpage, newsletter, viralreelsfbreels, crimenews, viralreelschallenge, viralreels, viralreelsfbpage, newstoday, angadia, newsfeed, breakingnews, viralreelsfacebookreels, newsupdate, newsalert, loot, dahod

---
Copyright (c) Gondola