# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY1JpVmFJ9g
- **Gondola URL:** https://gondola.cc/posts/65940817-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0a61f77e81.jpg
- **Posted:** 2026-05-27T05:32:35.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અંબાજી મંદિરમાં આજથી ભંડાર ગણતરી નું લાઈવ ટેલીકાસ્ટ કરાયુ 

અંબાજી મંદિરની એલઈડી સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ ચાલુ કરાયું 

દર મંગળવારે અંબાજી મંદિરમાં ભંડાર ગણતરી થાય છે 

આજથી ભંડાર ગણતરીનું 20 સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ પ્રસારણ શરૂ કરાયું 

Srp ના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં જતા આવતા તમામ કર્મચારીઓનું ઇન આઉટ ચેકિંગ કરાય છે 

ભંડાર ગણતરીમાં દરેક ખૂણા અને દરેક વિસ્તાર કવર થાય તે રીતે કેમરા નું રેકોર્ડિંગ થાય છે 

અંબાજી ભંડાર ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે લાઈવ પ્રસારણ શરૂ થયું 

ભંડાર ગણતરીના સમયગાળા દરમિયાન કોઇપણ લોકો મંદિરની સ્ક્રીન ઉપર આ કામગીરી જોઈ શકે છે 

#Ambaji #Temple #LiveTelecast #GujaratNews #BreakingNews #SamacharDiary #viralreelsfbpage #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsindia #viralreelsfbpage #viralreelsシvideo #viralreelsfacebook #viralreelschallenge #ViralreelsFacebookpage #viralreelsシシ #viralreelsfacebookreels

## Stats

- **Views:** 0
- **Likes:** 179
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

temple, newseason, viralreelsfb, newsingle, viralreelsindia, newspaper, livetelecast, viralreelsfacebook, samachardiary, viralreelsシシ, viralreelsシ, newseries, newsongs, viralreelsfacebookpage, newsletter, ambaji, viralreelschallenge, viralreels, viralreelsfbpage, viralreelsシvideo, newstoday, newsfeed, breakingnews, viralreelsfacebookreels, newsupdate, newsalert, gujaratnews

---
Copyright (c) Gondola