# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY1G5Ojgrl3
- **Gondola URL:** https://gondola.cc/posts/65940822-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0c02b85567.jpg
- **Posted:** 2026-05-27T05:08:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઠાસરા તાલુકાના ઢુણાદરામાં બે દિવસ પૂર્વે થયેલી મારામારીનો વીડીયો આવ્યો સામે 

ડાકોર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે નોંધાવી ફરિયાદ 

હિનાબેન વાળંદ અને મનોજભાઈ વાળંદ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાઈ 

ખેતરમાં વીડીયો ઉતારવા મામલે કૌટુંબિક ભાઈઓનો પરિવાર આમને સામને આવ્યો 

ગડદાપાટુનો માર મારવામાં આવ્યો તેમજ દંડા અને કુહાડી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરાયો 

મામલામાં બંને પક્ષોએ મળી કુલ નવ ઈસમો વિરૂદ્ધ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ 

બંને પક્ષોની ફરિયાદ નોંધી ડાકોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

#Kheda #SOG #OilScam #PoliceRaid #BreakingNews #SamacharDiary #newstyle #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfacebook #viralreelschallenge #viralreelsfb #viralreelsindia #viralreelsfbpage #viralreelsfbreels #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

## Stats

- **Views:** 3,924
- **Likes:** 103
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsingle, viralreelsindia, oilscam, viralreelsfacebook, samachardiary, viralreelsシ, newseries, newsongs, newseason, sog, viralreelsfb, viralreelsfacebookpage, newsletter, viralreelsfbreels, viralreelschallenge, viralreels, viralreelsfbpage, newstoday, policeraid, newsfeed, breakingnews, viralreelsfacebookreels, newstyle, kheda, newsupdate, newsalert

---
Copyright (c) Gondola