# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY1FuU3kvu9
- **Gondola URL:** https://gondola.cc/posts/65940827-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/84721dfcfd.jpg
- **Posted:** 2026-05-27T04:58:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ખેડા જિલ્લા એસઓજીનું મોટું ઓપરેશન

ચોરી કરી ખાદ્યતેલનો ખેલ પાડનારને પકડી પાડ્યા 

એસઓજીએ 6 ઈસમોને 4.32 લાખના મુદ્દામાલ સાથે કર્યા જપ્ત 

પામોલિન તેલના 63 તેલના ડબ્બા ઝડપી પાડ્યા પોલીસે 

પીપલગ હાઇવે ઉપર આવેલ રાજપુરોહિત હોટેલ ઉપર ચાલતું હતું કૌભાંડ 

ટેન્કરના ચાલક સાથે સાંઠગાંઠ કરી હોટેલ માલિક અને તેના સાગરીતો કરતા હતા કૌભાંડ 

હોટેલ માલિક ધનસિંહ રાજપુરોહિત સહિત 6 લોકોની ધરપકડ

ટેન્કરનું સીલ તોડી પામોલિન તેલ કાઢી કરતા હતા ગેરકાયદેસર વેચાણ

બાતમી આધારે રેડ કરી એસઓજીએ કરી કાર્યવાહી

નડીઆદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી હાથ ધરી કાર્યવાહી

#Kheda #SOG #OilScam #PoliceRaid #BreakingNews #SamacharDiary #newstyle #newsongs #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsindia #viralreelsfbpage #viralreelsfbreels #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

## Stats

- **Views:** 1,759
- **Likes:** 44
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newseason, sog, viralreelsfb, newsingle, samachardiary, viralreelsシ, newseries, newsongs, viralreelsfacebookpage, newsletter, viralreelsfbreels, viralreelschallenge, viralreels, viralreelsfbpage, newstoday, policeraid, newsfeed, breakingnews, viralreelsfacebookreels, newstyle, kheda, newsupdate, newsalert, viralreelsindia, oilscam, viralreelsfacebook

---
Copyright (c) Gondola