# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYy_WzTCeg0
- **Gondola URL:** https://gondola.cc/posts/65940862-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/324320f2df.jpg
- **Posted:** 2026-05-26T09:23:49.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરામાં નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાહનોનું ભાડું વધશે સ્કૂલ વેન એસોસિએશને માસિક ભાડામાં વધારાનો નિર્ણય લીધો વિધાર્થી દીઠ ૧૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો નવા ભાડાનો આ નિયમ આગામી ૮ જૂનથી અમલી બનશે
મોંઘવારી અને ઈધણના ભાવવધારા સામે વાહનચાલકોએ લાચારી દર્શાવી

#Vadodara #SchoolVan #FeeHike #EducationNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

vadodara, schoolvan, educationnews, feehike, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola