# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYy93QrCcYc
- **Gondola URL:** https://gondola.cc/posts/65940863-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/90fa047301.jpg
- **Posted:** 2026-05-26T09:10:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી ૩૦, ૩૧ મે અને ૧ જૂને વરસાદ પડશે
રાજ્યમાં વાવાઝોડા સાથે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે
ટ્રફ પસાર થવાના કારણે હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી
વરસાદ છતાં પણ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહી શકે

#Gujarat #Rain #WeatherUpdate #Saurashtra #SouthGujarat #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 14
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

southgujarat, weatherupdate, samachardiary, breakingnews, saurashtra, gujarat, rain

---
Copyright (c) Gondola