# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYyyS06ieod
- **Gondola URL:** https://gondola.cc/posts/65940869-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/737720c86a.jpg
- **Posted:** 2026-05-26T07:29:40.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કામરેજમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ૫ નકલી ડોક્ટરો ઝડપાયા પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું આ બોગસ તબીબો દર્દીઓને ક્લિનિકમાં એડમિટ પણ કરતા ૧૫ જેટલા દવાખાનાઓમાં તપાસ કરી મુદ્દામાલ જપ્ત કરાયો
ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી

#Kamrej #FakeDoctor #HealthDepartment #PoliceRaid #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 8
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, kamrej, healthdepartment, fakedoctor, policeraid

---
Copyright (c) Gondola