# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYyww8YCQB6
- **Gondola URL:** https://gondola.cc/posts/65940873-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/be88e82d0b.jpg
- **Posted:** 2026-05-26T07:16:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભાવનગરમાં ફ્રી વેબ સિરીઝ જોવાની લાલચ પડી ભારે
સસરા-જમાઇ સાથે રૂપિયા ૧.૨૨ લાખની ઓનલાઇન ઠગાઇ
ઇન્સ્ટાગ્રામ પરથી 'ટ્યુબી ટીવી' નામની એપ ડાઉનલોડ કરી હતી
મોબાઇલ હેક કરીને બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લીધી
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

#Bhavnagar #CyberCrime #OnlineFraud #ScamAlert #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

scamalert, bhavnagar, cybercrime, samachardiary, onlinefraud, breakingnews

---
Copyright (c) Gondola