# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYyv72GCY4S
- **Gondola URL:** https://gondola.cc/posts/65940875-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2d8fe6d0bd.jpg
- **Posted:** 2026-05-26T07:09:03.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરાના ગોત્રીમાં ૨ કરોડના ખર્ચે બન્યું યોગ સેન્ટર
આ અધતન સેન્ટરમાં ૨૦૦ લોકો કરી શકશે એકસાથે યોગ
બિલ્ડિંગને ઇકો-ફ્રેન્ડલી અને સ્માર્ટ 3ડી ડિઝાઇનમાં કરાયું તૈયાર
વડોદરા મનપા શહેરમાં આવા બનાવશે અન્ય ૧૯ સેન્ટરો
સાધકો માટે સેન્ટરમાં વિશેષ પુસ્તકાલયની સુવિધા કરાઈ ઊભી

#Vadodara #Yoga #Gotri #HealthyLifestyle #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, vadodara, yoga, gotri, healthylifestyle, samachardiary

---
Copyright (c) Gondola