# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYyvkpPCZX7
- **Gondola URL:** https://gondola.cc/posts/65940877-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/49559f0d6f.jpg
- **Posted:** 2026-05-26T07:05:53.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભારતમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની મહત્ત્વની બેઠક યોજાઈ વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય પ્રતિનિધિમંડળનું કર્યું નેતૃત્વ મુક્ત અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર બનાવવા પર ભાર મૂકાયો ક્વાડ દેશોએ આતંકવાદ સામે સાથે લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી
ટેક્નોલોજી, સપ્લાય ચેઈન અને ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા થઈ

#QUAD #India #SJaishankar #IndoPacific #WorldNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

quad, indopacific, india, sjaishankar, samachardiary, worldnews, breakingnews

---
Copyright (c) Gondola