# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYw3-XrD4vb
- **Gondola URL:** https://gondola.cc/posts/65940910-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4263fd9704.jpg
- **Posted:** 2026-05-25T13:41:27.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા જિલ્લામાં વધુ એક ભાજપ નેતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાયરલ ઓડિયોમાં ચૂંટણી ફંડિંગ, દારૂ વહેચણી તેમજ બે નંબરના ધંધા અંગે વાતચીત થઈ રહી છે  ઓડિયોમાં સી.જે. ચાવડાને ચૂંટણી લડવા માટે રૂ.2 કરોડ મળ્યા હોવાનો પણ કથિત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે વાયરલ ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

સમાચાર ડાયરી  આ વાયરલ ઓડિયોનું પુષ્ટિ કરતું નથી

#Mehsana #CJChavda #ViralAudio #Politics #BreakingNews #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 27,770
- **Likes:** 775
- **Shares:** 0
- **Comments:** 6

## Tags

gujaratnews, viralaudio, politics, cjchavda, mehsana, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola