# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYwxuRhjlM7
- **Gondola URL:** https://gondola.cc/posts/65940914-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e14ae929c7.jpg
- **Posted:** 2026-05-25T12:46:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કડી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે તમામ મહત્વના હોદ્દાઓ પર વિજય મેળવી ફરી ���ગવો લહેરાવ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જીતેન્દ્ર  પટેલ, ઉપપ્રમુખ તરીકે અમરબેન દેસાઈ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે દિલીપ ઠાકોરની વરણી કરવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે પ્રમોદ  પટેલ અને દંડક તરીકે અમરત ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્ર ગજ્જર, ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે શૈલેષ પટેલ ચૂંટાઈ આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ કડીની જનતાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કડી તાલુકો અને શહેર વિકાસના નવા શિખરો સર કરશે.

#Kadi #BJP #GujaratPolitics #ElectionNews #NitinPatel #SamacharDiary

## Stats

- **Views:** 15,475
- **Likes:** 360
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

samachardiary, nitinpatel, electionnews, kadi, bjp, gujaratpolitics

---
Copyright (c) Gondola