# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYwiSA9ieq_
- **Gondola URL:** https://gondola.cc/posts/65940930-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/64d02b783e.jpg
- **Posted:** 2026-05-25T10:31:16.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કોમેડિયન કપિલ શર્માના અમૃતસરના ઘર બહાર ફાયરિંગ થયું.
બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો.
કેનેડા સ્થિત તેમના કેફે પર અગાઉ ફાયરિંગ થયું હતું.
ઘટના સમયે કપિલ શર્મા પરિવાર સાથે મુંબઈમાં હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી.

#KapilSharma #Amritsar #Firing #BreakingNews #CelebrityNews #S #samachardiary 

kapilsharma

## Stats

- **Views:** 0
- **Likes:** 41
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

celebritynews, s, amritsar, samachardiary, firing, kapilsharma, breakingnews

---
Copyright (c) Gondola