# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYwe7suAFeG
- **Gondola URL:** https://gondola.cc/posts/65940945-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4c4430a143.jpg
- **Posted:** 2026-05-25T10:02:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતમાં બેગમવાડીની તિરૂપતિ માર્કેટની ઘટના.

રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો.માર્કેટના પાર્કિંગ વિસ્તારમાં માસૂમ બાળક પર અચાનક રખડતા શ્વાનોએ હુમલો કર્યો.

ઘટના ના સીસીટીવી આવ્યા સામે.શ્વાનો દ્વારા બાળકને નિશાન બનાવતાં આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા ,શ્વાનોને ભગાવી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો. 

ઘટનામાં બાળકને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતો.આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધી રહેલા રખડતા શ્વાનોના આતંકનો મુદ્દો ગરમાવ્યો.

માર્કેટ વિસ્તારમાં અગાઉ પણ રખડતા શ્વાનોના ટોળાં ફરતા હોવાની ફરિયાદો ઉઠી હતી,છતાં યોગ્ય કાર્યવાહી નહીં.

#Surat #DogAttack #CCTV #BreakingNews #StrayDogs #GujaratNews #SamacharDiary #newsfeed #newstart #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsindia #viralreelsfbpage #viralreelsfbreels #viralreelsinstagram #ViralreelsFacebookpage

## Stats

- **Views:** 2,922
- **Likes:** 67
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newseason, viralreelsfb, newsingle, viralreelsindia, newspaper, viralreelsfacebook, samachardiary, newstart, viralreelsシ, newsletter, viralreelsfbreels, viralreelschallenge, viralreelsinstagram, surat, viralreels, viralreelsfbpage, newstoday, newsfeed, cctv, breakingnews, newsupdate, newsalert, gujaratnews, straydogs, dogattack, newseries, viralreelsfacebookpage

---
Copyright (c) Gondola