# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYwHG4JiY7L
- **Gondola URL:** https://gondola.cc/posts/65940986-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/cb6b1aea0d.jpg
- **Posted:** 2026-05-25T06:33:49.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કર્ણાટકની નદીમાં છીપલા વીણવા ગયેલા ૧૧ લોકોના મોત.
ઉત્તરા કન્નડ જિલ્લાના શારદાહોલ ગામમાં છવાયો માતમ.
અચાનક નદીનું જળસ્તર વધતાં તમામ લોકો પાણીમાં તણાયા.
બચાવ ટીમે નદીમાંથી ૧૧ લોકોના મૃતદેહો બહાર કાઢ્યા.
અન્ય ૪ લોકોને સ્થાનિકોએ સમયસર સહીસલામત બચાવી લીધા.

#Karnataka #RiverAccident #BreakingNews #UttaraKannada #IndiaNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 10
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

uttarakannada, riveraccident, indianews, karnataka, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola