# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYuF5lGjjyi
- **Gondola URL:** https://gondola.cc/posts/65941032-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a62e93f2b4.jpg
- **Posted:** 2026-05-24T11:45:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજકોટ જિલ્લાના ધોરાજી-જુનાગઢ રોડ પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર-વ્હીલર કારની મહિલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા બાઈક સવાર બે યુવકોને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માતમાં નયનભાઈ રાઠોડ અને નીલેશ પરબતભાઈ પરમારને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલત ગંભીર જણાતા બંને યુવકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી મહિલા કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

#Dhoraji #Junagadh #Accident #RoadAccident #BreakingNews #GujaratNews #SamacharDiary #newshow #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsindia #viralreelsfbpage #viralreelsfbreels #viralreelsinstagram #ViralreelsFacebookpage

## Stats

- **Views:** 1,252
- **Likes:** 40
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newseason, viralreelsfb, newsingle, viralreelsindia, newspaper, viralreelsfacebook, samachardiary, junagadh, accident, viralreelsシ, newseries, dhoraji, viralreelsfacebookpage, newsletter, viralreelsfbreels, viralreelschallenge, viralreelsinstagram, roadaccident, viralreels, viralreelsfbpage, newstoday, newsfeed, newshow, breakingnews, newsupdate, newsalert, gujaratnews

---
Copyright (c) Gondola