# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYuEMq_gHKz
- **Gondola URL:** https://gondola.cc/posts/65941039-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/30e97fa71f.jpg
- **Posted:** 2026-05-24T11:30:16.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા જિલ્લાના વિજાપુરના મોતીપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક, એક્ટિવા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારમાં સવાર 8 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાન તરફથી આવી રહેલી કાર અકસ્માતગ્રસ્ત બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...

#Vijapur #Accident #RoadAccident #BreakingNews #GujaratNews #SamacharDiary #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #newsoftheday #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsindia #viralreelsfbpage #viralreelsシvideo #ViralreelsFacebookpage #viralreelsinstagram #viralreelsfacebookreels

## Stats

- **Views:** 9,615
- **Likes:** 379
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

newseason, viralreelsfb, newsingle, viralreelsindia, newspaper, viralreelsfacebook, samachardiary, accident, viralreelsシ, newseries, viralreelsfacebookpage, newsletter, viralreelschallenge, viralreelsinstagram, roadaccident, viralreels, viralreelsfbpage, viralreelsシvideo, newsoftheday, newstoday, newsfeed, breakingnews, viralreelsfacebookreels, newsupdate, newsalert, gujaratnews, vijapur

---
Copyright (c) Gondola