# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYq7MmzlWfj
- **Gondola URL:** https://gondola.cc/posts/65941130-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/cbcbd8dbe8.jpg
- **Posted:** 2026-05-23T06:13:57.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડીયાના ખડખડ ગામે ખેડૂતે કર્યું સુસાઇડ
અશ્વિન નાથાભાઈ હીરપરા નામના ખેડૂતે કરી આત્મહત્યા.
ખેતીની લોન ન ભરી શકતા ખેડૂતે કરી આત્મહત્યા.
બેંક ધીરાણની રકમ ન ભરી શકતા ખેડૂતે દવા પી ને કર્યો આપઘાત.
બેંક માંથી ધિરાણ લીધા બાદ ભરી ન શકતા ખેડૂતે કર્યો આપઘાત.
સંયુક્ત પરિવારમાં 10 વિધાની જમીન ધરાવતા ખેડૂતે કર્યો આપઘાત.
ઝેરી દવા પીતા ખેડૂતને ખડખડથી જૂનાગઢ ખસેડાયો..
જૂનાગઢ સારવાર દરમ્યાન ખેડૂતનું થયું મોત..
સતત ત્રણ મહિનાથી ધિરાણ લીધા બાદ ધીરાણ ભરવા બેંક માંથી આવતા હતા કોલ.
બેંક ધિરાણ ન ભરી શકતા ખેડૂતે  આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો - વિજય હીરપરા.
બેંક માંથી રોજના 8 થી 10 કોલ આવતા ને ધિરાણ ભરવાનું પ્રેશર કરતા હતા - વિજય હીરપરા
બેંકના પ્રેશરને કારણે ખેડૂતે દવા પીધી - ખડખડ સરપંચ.
વડીયા પોલીસે 10 વર્ષથી માનસીક રોગની દવા ચાલુ હોય અને બેંકનું લેણું ભરવા સંયુક્ત ખાતાની જમીન વેચવી હોય જે ના પાડતા અનાજમાં નાખવાના ટીકડા ખાધા હોવાની નોંધ કરી.
વડીયા પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી.

#Vadiya #Farmer #Suicide #LoanPressure #Amreli #BreakingNews #GujaratNews #samachardiary v #newshoes #newsfeed #NewsAlert #newsingle #newstoday #NewSeason #newseries #newspaper #Newsletter #NewsUpdate #viralreels #viralreelsシ #viralreelsfb #viralreelsfacebook #viralreelschallenge #viralreelsfbpage #viralreelsfbreels #viralreelsinstagram #ViralreelsFacebookpage #viralreelsfacebookreels

## Stats

- **Views:** 0
- **Likes:** 125
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

viralreelsfb, newsingle, newspaper, viralreelsfacebook, samachardiary, viralreelsシ, newseries, vadiya, viralreelsfacebookpage, newsletter, viralreelsfbreels, viralreelschallenge, viralreelsinstagram, viralreels, viralreelsfbpage, newshoes, newstoday, amreli, newsfeed, farmer, suicide, breakingnews, viralreelsfacebookreels, newsupdate, newsalert, gujaratnews, newseason, loanpressure

---
Copyright (c) Gondola