# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYorkl-FGDE
- **Gondola URL:** https://gondola.cc/posts/65941186-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bd2282f462.jpg
- **Posted:** 2026-05-22T09:18:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

“દારૂનું કટીંગ થાય એ પહેલા જ SOG ત્રાટકી!”
અમરેલી જિલ્લાના ચલાલા નજીક માણાવાવ ગામે અમરેલી SOGએ મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચલાલાના આંબરડી રોડ પર આવેલી એક વાડીમાં કન્ટેનર ટ્રક મારફતે લાવવામાં આવેલ વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલાં જ SOGની ટીમ ત્રાટકી હતી. કાર્યવાહી દરમિયાન જયરાજ વાળા નામના શખ્સની વાડીમાંથી 15,108 બોટલ વિદેશી દારૂ સાથે કન્ટેનર ટ્રક ઝડપાયો હતો. પોલીસે અંદાજે 25 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક અને અન્ય વાહનો સહિત કુલ 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી કન્ટેનર ટ્રક ડ્રાઈવર, બોલેરો ડ્રાઈવર સહિત 4 શખ્સો ફરાર થઈ ગયા હતા જ્યારે જયરાજ વાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક ચલાલા પોલીસ અજાણ રહી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

#Amreli #SOG #LiquorRaid #Chalala #BreakingNews #GujaratNews #SamacharDiary #newsfeed #NewStart #NewsAlert #newsingle #newstoday #NewSeason #newseries #newspaper #Newsletter #NewsUpdate

## Stats

- **Views:** 7,238
- **Likes:** 257
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, newstoday, liquorraid, amreli, newsfeed, breakingnews, newsupdate, newsalert, gujaratnews, newseason, sog, newsingle, newspaper, chalala, samachardiary, newstart, newseries

---
Copyright (c) Gondola