# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DZHPezMiWQJ
- **Gondola URL:** https://gondola.cc/posts/66189490-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b257f5b185.jpg
- **Posted:** 2026-06-03T06:09:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અનુપમ બ્રિજ 5 રાત વાહન વ્યવહાર માટે રહેશે બંધ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે લેવાયો નિર્ણય
3, 5, 10, 13 અને 14 જૂને રાત્રે 11થી સવારે 5 સુધી બંધ
વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ
સવારે 5 વાગ્યા બાદ બ્રિજ ફરી ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે
 #post #PostViral #postoftheday #amdavad #amdavadnews #amdavadi #newsfeed #NewsAlert

## Stats

- **Views:** 0
- **Likes:** 17
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

amdavadnews, newsalert, amdavad, post, amdavadi, postoftheday, postviral, newsfeed

---
Copyright (c) Gondola