# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZFM-foguFm
- **Gondola URL:** https://gondola.cc/posts/66189515-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d93ff32260.jpg
- **Posted:** 2026-06-02T11:09:38.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બનાસકાંઠાની દાંતા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં! ઈમરજન્સી વોર્ડમાં દર્દીના સગા દ્વારા હોસ્પિટલની દવાઓ અને ઈન્જેક્શન પકડીને રીલ બનાવવામાં આવી. સોમવારે માતાની સારવાર કરાવવા આવેલા પુત્રએ ઈમરજન્સી વોર્ડ અને કમ્પાઉન્ડમાં વીડિયો બનાવતા વિવાદ વકર્યો છે. હોસ્પિટલ પ્રશાસને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
#BanaskanthaNews #DantaCivilHospital #ViralVideo #ReelControversy #GujaratNews #HospitalRules #SocialMediaControversy #facebookpost #instadaily #NewsUpdate #VIRALREEL #GujaratNews #insta #facebookviral #instareels #NewsAlert #facebookreel #BreakingNews #newsfeed #viralreelsシ #Gujarat See less

## Stats

- **Views:** 4,047
- **Likes:** 118
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

hospitalrules, insta, viralreelsシ, banaskanthanews, viralreel, gujarat, socialmediacontroversy, instadaily, facebookviral, newsfeed, breakingnews, newsupdate, newsalert, gujaratnews, facebookpost, facebookreel, dantacivilhospital, reelcontroversy, viralvideo, instareels

---
Copyright (c) Gondola