# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZCgct-CUD1
- **Gondola URL:** https://gondola.cc/posts/66189545-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/55d3091c7a.jpg
- **Posted:** 2026-06-01T10:02:00.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બજારમાંથી કેરીનો રસ ખરીદતા પહેલા સાવધાન

નગર ગામ નજીક મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બનતો હતો સડેલી કેરીમાંથી રસ

ફૂડ વિભાગે રેડ કરી બગડેલી કેરી અને રસનો જથ્થો કબ્જે કર્યો

સડેલી કેરીમાંથી રસ બનાવી બજારમાં થતો હતો સપ્લાય

પાટીદાર રસ નામના હોલસેલર્સને ત્યાં રેડ

#FoodSafety #MangoJuice #FoodDepartment #BreakingNews #GujaratNews #HealthAlert #SamacharDiary24x7

## Stats

- **Views:** 2,137
- **Likes:** 46
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, samachardiary24x7, fooddepartment, foodsafety, healthalert, mangojuice, breakingnews

---
Copyright (c) Gondola