# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZCOsGGCOq1
- **Gondola URL:** https://gondola.cc/posts/66189547-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/195b6f23d8.jpg
- **Posted:** 2026-06-01T07:26:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ટિફની ટ્રમ્પ જામનગરમાં આગમન.. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ની પુત્રી ભારત પ્રવાસે છે, 

આજે ગુજરાતના પ્રવાસે અને જામનગરના એરપોર્ટ પર આગમન.. 

અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા, વનતારાની લેશે મુલાકાત.. 

કારના મોટા કાફલા સાથે જામનગર એરપોર્ટથી વનતારા તરફ ગયા

ટિફની ટ્રમ્પ ભારતના ખાનગી પ્રવાસ માટે આવ્યા છે . 

નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની અને આગ્રામાં તાજમહેલ જોવા પહોંચી હતી. 

રાજસ્થાનના જૈસલમેર પહોંચ્યા અને સોનાર કિલ્લો (જૈસલમેર ફોર્ટ) નિહાળ્યો 

તે પતિના માઇકલ બુલોસ પણ સાથે જામનગર પહોચ્યા 

તેમજ કેટલાક નજીકના મિત્રો પણ પ્રવાસમાં જોડાયા છે

#TiffanyTrump #Jamnagar #Vantara #Gujarat #DonaldTrump #MichaelBoulos #BreakingNews #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newseason #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 3,160
- **Likes:** 153
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

newsletter, michaelboulos, samachardiary24x7, gujarat, newshoes, newsfeed, tiffanytrump, newschool, jamnagar, breakingnews, newsupdate, newsalert, newseason, vantara, newsingle, donaldtrump, newstart, newseries

---
Copyright (c) Gondola