# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZCM3DwjNnT
- **Gondola URL:** https://gondola.cc/posts/66189553-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8de3fc574d.jpg
- **Posted:** 2026-06-01T07:10:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચ બાદ ગુજરાત ટાઇટન્સની ટીમને લઈ જતી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. 

મળતી માહિતી મુજબ બસના એસી યુનિટમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડો નીકળ્યો અને ત્યારબાદ બસમાં સામાન્ય સ્તરની આગ લાગી હતી. ઘટના બનતા જ બસમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

આકસ્મિક પરિસ્થિતિ વચ્ચે ટીમ મેનેજમેન્ટ અને સુરક્ષા કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરતાં મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ખેલાડી, કોચિંગ સ્ટાફ અથવા અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નથી. આગ પર પણ ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ઘટના બાદ ગુજરાત ટાઇટન્સની ટીમને હોટેલ સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બસના એસી સિસ્ટમમાં થયેલા શોર્ટ સર્કિટને આગ લાગવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#GujaratTitans #IPLFinal #Ahmedabad #GT #CricketNews #BreakingNews #IPL2026 #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newseason #newseries #newschool #NewsUpdate #newsletter #newsingle #viralreels #virałreels #viralreelsシ #viralreelsfacebook #viralreelsfacebook #viralreelschallenge #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #viralreeĺ #viralreels❤️ #viralreelsfb #viralreelsfbpage

## Stats

- **Views:** 1,667
- **Likes:** 71
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, viralreelschallenge, samachardiary24x7, iplfinal, viralreels, viralreelsfbpage, newshoes, ahmedabad, virałreels, newsfeed, ipl2026, newschool, breakingnews, gujarattitans, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, gt, newseason, cricketnews, viralreelsfb, newsingle, viralreelsfacebook, viralreeĺ, newstart, viralreelsシ, newseries

---
Copyright (c) Gondola