# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY9xUtKgNOa
- **Gondola URL:** https://gondola.cc/posts/66189592-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ea097e1c1a.jpg
- **Posted:** 2026-05-30T13:53:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં IPL ફાઇનલનો જબરદસ્ત ક્રેઝ!

31 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે મહામુકાબલો રમાવાનો છે. મેચ પહેલાં જ અમદાવાદમાં હોટલ, ફ્લાઇટ અને ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. ✈️🏨

ફ્લાઇટના ભાડાં ₹35 હજાર સુધી, હોટલના રૂમ ₹36 હજાર સુધી અને ₹3500ની ટિકિટ ₹15 હજાર સુધી વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ ₹1 લાખ સુધી પહોંચ્યાની ચર્ચા છે. 😲💸

બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા ક્રિકેટપ્રેમીઓની ચિંતા પણ વધી છે. 🌧️⛈️

શું IPL ફાઇનલનો આ ક્રેઝ યોગ્ય છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો

#IPLFinal #GTvsRCB #Ahmedabad #NarendraModiStadium #IPL2026 #CricketFever #RCB #GujaratTitans #IPLFinal2026 #AhmedabadNews #CricketFans #ViralNews #TrendingNow #RainAlert #SamacharDiary24x7 #GujaratNews #BreakingNews

## Stats

- **Views:** 382
- **Likes:** 34
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary24x7, narendramodistadium, iplfinal, rcb, cricketfever, ahmedabad, rainalert, gtvsrcb, ipl2026, cricketfans, breakingnews, viralnews, gujarattitans, iplfinal2026, gujaratnews, ahmedabadnews, trendingnow

---
Copyright (c) Gondola