# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DY9VJXJiVKk
- **Gondola URL:** https://gondola.cc/posts/66189611-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/75eef2980e.jpg
- **Posted:** 2026-05-30T09:46:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ જૂને ગુજરાત અને દમણની મુલાકાતે
દમણમાં ૯૭ કરોડના ખર્ચે બનેલા નવા એરપોર્ટનું કરાશે લોકાર્પણ
નવા એરપોર્ટથી પ્રવાસન અને વાપી સહિતના ઉધોગોને થશે મોટો ફાયદો
 પીએમ મોદી સુરતમાં પણ કરોડોના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત
આ પ્રવાસ સાથે જ ભાજપનું રાજ્યવ્યાપી જનસંપર્ક અભિયાન થશે શરૂ 

#NarendraModi #PMModi #GujaratVisit #DamanAirport #Surat #Development #BJP #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 8
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bjp, samachardiary24x7, gujaratvisit, narendramodi, surat, pmmodi, development, damanairport

---
Copyright (c) Gondola