# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY9OTiKkrig
- **Gondola URL:** https://gondola.cc/posts/66189614-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8cfbe17978.jpg
- **Posted:** 2026-05-30T08:47:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કડી શહેરમાં વરસાદ વિના જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોળ રોડથી મામલતદાર કચેરી તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની કે નજીકના એક મંદિરમાં પણ ગટરના દૂષિત પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની અણઘડ કામગીરી અને સમયસર જાળવણીના અભાવે આ સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

#Kadi #Mehsana #DrainageIssue #Waterlogging #GujaratNews #BreakingNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 11,521
- **Likes:** 494
- **Shares:** 0
- **Comments:** 7

## Tags

gujaratnews, kadi, samachardiary24x7, mehsana, waterlogging, drainageissue, breakingnews

---
Copyright (c) Gondola