# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DY9A9E6iQxn
- **Gondola URL:** https://gondola.cc/posts/66189630-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b3ec171d11.jpg
- **Posted:** 2026-05-30T06:50:11.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ ગ્રામ્યમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ' નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
દુનિયામાં ૮૦ લાખ અને ભારતમાં ૧૩ લાખ લોકો તમાકુથી મરે છે
આ વર્ષની થીમ તમાકુ અને નિકોટીન મુક્તિ અભિયાન પર આધારિત
તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ અને ફેફસાંના થાય છે ગંભીર રોગો
નિયમોના ઉલ્લંઘન બદલ જિલ્લામાં ૨૫,૦૦૦ રૂપિયાથી વસૂલાયો વધુ દંડ

#NoTobaccoDay #WorldNoTobaccoDay #AhmedabadRural #HealthAwareness #TobaccoFree #SamacharDiary #virałpost #viralpost #viralpostchallenge

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ahmedabadrural, tobaccofree, healthawareness, viralpostchallenge, virałpost, viralpost, worldnotobaccoday, samachardiary, notobaccoday

---
Copyright (c) Gondola