# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DY8_sl0iaOB
- **Gondola URL:** https://gondola.cc/posts/66189635-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0768e9d11e.jpg
- **Posted:** 2026-05-30T06:39:11.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અરવલ્લી અને મહીસાગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ
રાજકોટના મહત્તમ તાપમાનમાં એકઝાટકે ૩.૭ ડિગ્રીનો ઘટાડો થયો SAMACHAR
૪૩.૧ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
આગામી ૬ દિવસ સુધી ભારે પવન અને તોફાની વાતાવરણની ચેતવણી
ખેડતોને પાક અને ઘાસચારો સાચવી લેવા માટે ખાસ અપીલ કરાઈ

#GujaratRain #WeatherAlert #Aravalli #Mahisagar #RainUpdate #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 4
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratrain, rainupdate, mahisagar, weatheralert, aravalli, samachardiary

---
Copyright (c) Gondola