# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY80Bvfj_Vo
- **Gondola URL:** https://gondola.cc/posts/66189647-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fdb259dc77.jpg
- **Posted:** 2026-05-30T04:57:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

#newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter હિંમતનગર GIDC માં લિફ્ટ તુટતા યુવાનનું મોત

કામ કરી રહેલા યુવાન પર અચાનક જ લિફ્ટ તૂટી પડી

જીઆઇડીસીમાં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં બની ઘટના

મૃતક યુવાન હિંમતનગર તાલુકાના પીપલોદી ગામનો

સમગ્ર ઘટનાના ભયાવહ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

બેજવાબદાર ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહીની માંગ

યુવાનની લાશની પીએમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ
 

#Himmatnagar #GIDC #IndustrialAccident #CCTV #Sabarkantha #BreakingNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 24,044
- **Likes:** 437
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

newsletter, himmatnagar, samachardiary24x7, newshoes, newstoday, industrialaccident, newsfeed, newschool, cctv, breakingnews, newsupdate, newsalert, gidc, newseason, newsingle, sabarkantha, newstart

---
Copyright (c) Gondola