# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY8y2VIkYRB
- **Gondola URL:** https://gondola.cc/posts/66189651-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/76588c6e73.jpg
- **Posted:** 2026-05-30T04:47:15.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

માણેકચોકમાં આજે 4 વાગ્યાના અરસામાં જય માતાજી બુલિયનના કર્મચારીના બેગમાંથી ₹5 લાખની લૂંટ!

જ્યારે કર્મચારી પૈસા ભરેલા બેગ સાથે નીકળે છે ત્યારે પાછળ પીછો કરતો એક યુવક બેગમાં ચિરો પાડીને તેમાંથી ₹5 લાખની રોકડ સેરવી લે છે.

હાલ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા આજુબાજુના તમામ CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે.

#Ahmedabad #ManekChowk #Theft #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 3,593
- **Likes:** 56
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, theft, crimenews, manekchowk, ahmedabad

---
Copyright (c) Gondola