# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY7AjSkl6vB
- **Gondola URL:** https://gondola.cc/posts/66189661-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/95fbea179a.jpg
- **Posted:** 2026-05-29T12:08:38.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે યુવકને લાગ્યો વીજ કરંટ

નવા બસ સ્ટેશન પાછળ આવેલા આનંદનગર વિસ્તારમાં યુવક વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતી

ટ્રાન્સફોર્મર પર ચડતા યુવકને વીજ કરંટ લાગ્યાના સમગ્ર ઘટના cctv માં કેદ થયો

રમેશ મોહન ગોહિલ નામના યુવકને વીજ કરંટ લાગતા શરીરના અનેક જગ્યાએ ઇજાગ્રત થયો

વીજ પુરવઠો બંધ કરી યુવકને બચાવવા આવ્યો

યુવક ગભીર ઇજાગ્રત થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો

સમગ્ર મામલે પીજીએસએલ અને જસદણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાય 

#Jasdan #ElectricShock #CCTV #AccidentNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 48,919
- **Likes:** 557
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

electricshock, jasdan, accidentnews, samachardiary, cctv, breakingnews

---
Copyright (c) Gondola