# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY6_b7ojxsP
- **Gondola URL:** https://gondola.cc/posts/66189664-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/36e6e7c05d.jpg
- **Posted:** 2026-05-29T11:58:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં સર કર્યો, એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, 17,598 ફૂટ ઊંચાઈએ યોગ સાથે ગાયું રાષ્ટ્રગાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન, X પર પોસ્ટ શેર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું, બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની નાની વયની દીકરી નિક્ષા બારોટે હિમાલયમાં 17, 598 ફૂટની કપરી ઊંચાઈ પર આવેલા 'એવરેસ્ટ બેઝ કેમ્પ' (EBC) નો ટ્રેક માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૌથી ગૌરવની વાત એ છે કે, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણું ગૌરવ તિરંગો લહેરાવ્યો. પિતા-પુત્રીની આ જોડીએ માત્ર બે જ સભ્યોના સાહસિક અભિયાનથી આ અદ્ભૂત સિદ્ધિ મેળવી છે.પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં સર કર્યો, એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, 17,598 ફૂટ ઊંચાઈએ યોગ સાથે ગાયું રાષ્ટ્રગાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન, X પર પોસ્ટ શેર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું, બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની નાની વયની દીકરી નિક્ષા બારોટે હિમાલયમાં 17, 598 ફૂટની કપરી ઊંચાઈ પર આવેલા 'એવરેસ્ટ બેઝ કેમ્પ' (EBC) નો ટ્રેક માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૌથી ગૌરવની વાત એ છે કે, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણું ગૌરવ તિરંગો લહેરાવ્યો. પિતા-પુત્રીની આ જોડીએ માત્ર બે જ સભ્યોના સાહસિક અભિયાનથી આ અદ્ભૂત સિદ્ધિ મેળવી છે. 

#NikshaBarot #EverestBaseCamp #Palanpur #GujaratPride #InspiringStory #SamacharDiary

## Stats

- **Views:** 1,144
- **Likes:** 55
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

nikshabarot, everestbasecamp, inspiringstory, palanpur, gujaratpride, samachardiary

---
Copyright (c) Gondola