# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DY64JPaCRcX
- **Gondola URL:** https://gondola.cc/posts/66189666-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/831b53b645.jpg
- **Posted:** 2026-05-29T10:54:43.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નાગપુર ડીઆરઆઈએ હાથીદાંતની તસ્કરી કરતા ત્રણની કરી ધરપકડ મેસુરુમાં ઓપરેશન કરીને ૪.૦૫૮ કિલો હાથીદાંત કરાયા જપ્ત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે ચાલતો હતો વેપાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આ કરાઈ કડક કાર્યવાહી
પકડાયેલા તમામ આરોપીઓને વન વિભાગના અધિકારીઓને સોપ્યા

#DRI #IvorySmuggling #WildlifeCrime #Elephant #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

dri, elephant, wildlifecrime, samachardiary, ivorysmuggling, breakingnews

---
Copyright (c) Gondola