# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DY6ttkhCU-X
- **Gondola URL:** https://gondola.cc/posts/66189677-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bd8cf668ec.jpg
- **Posted:** 2026-05-29T09:23:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

હવામાન વિભાગે દેશમાં આગામી બે દિવસ માટે આપ્યું 'રેડ એલર્ટ' ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડું, કરા અને ભારે વરસાદ થવાની આશંકા આ વાવાઝોડાને લીધે તાપમાનમાં ૬થી ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાશે યુપીમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને મુસળધાર પડશે વરસાદ
દિલ્હી, હરિયાણા અને બિહારમાં પણ જોરદાર તોફાન આવવાની ચેતવણી

#WeatherAlert #RedAlert #HeavyRain #StormWarning #IndiaNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 15
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

indianews, heavyrain, stormwarning, redalert, weatheralert, samachardiary

---
Copyright (c) Gondola