# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DY6VCTgE9Oi
- **Gondola URL:** https://gondola.cc/posts/66189689-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2f8ef4888d.jpg
- **Posted:** 2026-05-29T05:48:27.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરાથી ફરવા ગયેલા પ્રવાસીઓની બસ  ઉપર મધ્યપ્રદેશમાં થયો  પથ્થરમારો

પ્રવાસીઓ ખાનગી બસમાં ઉજ્જૈન, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા સહિતના સ્થળોએ ગયા હતા પ્રવાસ,પ્રવાસીઓનો પોલીસે મદદ ન કરી હોવાના આક્ષેપ 

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર 20 થી 25 લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો ,પથ્થરમારામાં ડ્રાઇવર સહિત બે વ્યકિતને થઇ ઇજા

પ્રવાસીઓએ કહ્યું નીતિન ગડકરી હાઇવે બનાવે તો સિક્યુરિટીની લે જવાબદારી,પથ્થરમારામાં બસના આગળના કાચ તૂટી ગયા, પથ્થરમારામાં ડ્રાઇવરને ઇજા

#Vadodara #StonePelting #TouristBus #MadhyaPradesh #BreakingNews #SamacharDiary #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newspaper #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 1,515
- **Likes:** 38
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, stonepelting, newshoes, touristbus, newstoday, newsfeed, newschool, breakingnews, newsupdate, newsalert, vadodara, newsingle, newspaper, samachardiary, newstart, madhyapradesh

---
Copyright (c) Gondola